ભરૂચના વાલિયાનો બનાવ

તંત્રએ ટ્રક જપ્ત કરી પોલીસને સોંપી હતી

અન્ય ઈસમો ટ્રક છોડાવી ગયા

જુના દસ્તાવેજોના આધારે ટ્રક છોડવાય હોવાના આક્ષે

પોલીસને કરાય રજુઆત

ભરૂચના વાલિયા પોલીસ મથકમાં સિઝ કરેલ ટ્રક અન્ય ઈસમો જુના દસ્તાવેજો મૂકી લઈ ગયા હોવાના ટ્રક માલિકે આક્ષેપ કર્યા છે.આ બાબતે તેઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા

હાલોલના બાસકા  સ્થિત જનતા કોલીનીમાં રહેતા મહંમદ મુસ્તકિમ અમીરુદ્દીન મકરાણીએ સેકન્ડ હેન્ડમાં ટ્રક નંબર-જી.જે.13.ડબ્લ્યુ.5888 ખરીદી હતી.જે ટ્રકને વર્ષ-2024માં વાલિયા તાલુકાના જબૂગામ પેટ્રોલ પમ્પ સામે મામલતદારે જપ્ત કરી વાલિયા પોલીસ મથકે મૂકી હતી.તે દરમિયાન અગાઉના ટ્રકના જુના માલિક બલદેવ ઘુલા રબારી, અરવિંદ દેવજી ભાંગરા,મુકેશ લલ્લુ વસાવા,કનકદુર્ગા ફાઇનાન્સ હાલોલ બ્રાન્ચના મેનેજર મહેન્દ્રસિંહ પરમાર અને અબુલયાસીન અબુલજમીલ મકરાણીના મેળાપીપણામાં ગેરકાયદે સોગંદનામું કરી ગાડી વાલિયા પોલીસ મથકમાંથી લઈ જતા રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે ટ્રક માલિક દોઢ વ