દિલ્હી: આગ્રાના શાહગંજ વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે પરિવારના 8 લોકો દાઝ્યા
આગ્રાના શાહગંજ વિસ્તારના ભોગીપુરામાં સોમવારે સવારે વાલ્મિકી વસ્તીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના આઠ લોકો ભડથુ થયા.