Featured અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકોના મોત May 7, 2023 1 min read ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.