🔴 Breaking
અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ, 17થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધોઅંકલેશ્વર : ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકારે વીજ કાપનો નિર્ણય રદ્દ કર્યો, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ’એ આવકારદાયક પગલું ગણાવ્યુંનર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી…સુરત : રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ‘ગોલ્ડ ઘારી’નો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝભરૂચ: રૂ.9.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 27 પેટા આરોગ્ય કેન્દ્રો અને હાંસોટ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની ઉજવણી..! : ભરૂચ કલેક્ટર કચેરીએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ લહેરાવાયો…ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…ઉદ્યોગો અને કર્મચારીઓને મળશે રાહત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ્દ કરવા મુદ્દે મંત્રી ઇશ્વરસિંહ પટેલનું નિવેદનઅંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ, 17થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધોઅંકલેશ્વર : ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકારે વીજ કાપનો નિર્ણય રદ્દ કર્યો, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ’એ આવકારદાયક પગલું ગણાવ્યુંનર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી…સુરત : રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ‘ગોલ્ડ ઘારી’નો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝભરૂચ: રૂ.9.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 27 પેટા આરોગ્ય કેન્દ્રો અને હાંસોટ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની ઉજવણી..! : ભરૂચ કલેક્ટર કચેરીએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ લહેરાવાયો…ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…ઉદ્યોગો અને કર્મચારીઓને મળશે રાહત, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ્દ કરવા મુદ્દે મંત્રી ઇશ્વરસિંહ પટેલનું નિવેદન

Tag: <span>America</span>

જેલમાં બંધ ઈમરાન ખાને હવે અમેરિકાને મદદની કરી અપીલ

Mar 2, 2025 1 min read

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને 'ટાઈમ મેગેઝીન'માં એક લેખ પ્રકાશિત કર્યો છે, જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય સમર્થનની હાકલ કરી…

ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક, રિસોર્ટ પરથી ત્રણ વિમાનો પસાર થયા

Mar 2, 2025 1 min read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટો ભંગ સામે આવ્યો છે. ટ્રમ્પ ફ્લોરિડામાં માર-એ-લાગો રિસોર્ટના માલિક છે. આ…

જે ફંડને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો તે અમેરિકાએ કયા દેશને કેટલું આપ્યું

Feb 21, 2025 1 min read

યુએસ સરકારની વિદેશી નાણાકીય સહાય USAID પર ભારતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. અમેરિકા તરફથી કયા દેશોને સૌથી વધુ…

અમેરિકાથી ભારતીયોને હથકડી બાંધીને ડિપોર્ટ કરવાની ઘટનાને વખોડી કાઢતું કોંગ્રેસ,હથકડી પહેરીને કર્યો વિરોધ

Feb 19, 2025 1 min read

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ 'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું સમાચાર…

ભારત તટસ્થ નથી, તે શાંતિના પક્ષમાં છે: પીએમ મોદીએ રશિયા-યુક્રેન વિવાદ પર કહ્યું

Feb 14, 2025 1 min read

મોદીએ રશિયા-યુક્રેન મુદ્દે વલણ રજૂ કર્યું.તેમણે કહ્યું કે ભારતનો અભિપ્રાય યુદ્ધને લઈને ક્યારેય તટસ્થ નથી રહ્યો, અમે હંમેશા…

અમેરિકા ભારતને ઘાતક F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચશે, ટ્રમ્પે કહ્યું – લશ્કરી વેચાણમાં અનેક અબજ ડોલરનો વધારો કરશે

Feb 14, 2025 1 min read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમેરિકા ભારતને અત્યાધુનિક…

PM મોદી અમેરિકા પહોંચ્યા, રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડને મળ્યા

Feb 13, 2025 1 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 10મી સત્તાવાર મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે અને…

PM નરેન્દ્ર મોદી આજથી અમેરિકાના 2 દિવસના પ્રવાસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત

Feb 12, 2025 1 min read

ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે. ફાઈનાન્સિયલ એજન્સી નોમુરા અનુસાર, ટ્રમ્પ અમેરિકાનાં હિતો…

UNએ કર્મચારીઓના અપહરણ પર કાર્યવાહી કરી, યમનના હુથી બળવાખોરોના ગઢમાં સહાય કરી બંધ

Feb 11, 2025 1 min read

હુથી બળવાખોરોએ UNના ઘણા કર્મચારીઓ, તેમજ સહાય જૂથો, નાગરિક સમાજ સંસ્થાઓ અને યમનની રાજધાનીમાં US એમ્બેસી સાથે સંકળાયેલ…

અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરશે !

Feb 8, 2025 1 min read

અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે. એ દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર…