ભરૂચ: આમોદમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું, તળાવની કામગીરીમાં નડતરરૂપ હતા દબાણ
તળાવના બ્યુટીફિકેશનને કામગીરીમાં નડતરરૂપ દબાણો નગર સેવા સદન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો…
તળાવના બ્યુટીફિકેશનને કામગીરીમાં નડતરરૂપ દબાણો નગર સેવા સદન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો…
આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા