ચકચારી લેટરકાંડ’ : આક્ષેપો અને વિવાદો વચ્ચે તપાસ અર્થે SMCના વડા નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા…
લેટરકાંડની તપાસ SMCના IG નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચતા વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતા જોવા મળી છે…
લેટરકાંડની તપાસ SMCના IG નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચતા વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતા જોવા મળી છે…
કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી…