🔴 Breaking
સુરત : બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યોભરૂચ:જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન સાબરકાંઠા : પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા, 300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ!ભરૂચ: વાલિયા પોલીસે વલસાડ જિલ્લામાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યોઅંકલેશ્વર: જુના છાપરા પાસે 50 વર્ષીય ઈસમે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસ તપાસ શરૂભાવનગર : સિંચાઈ વિભાગના 16 માંથી 8 ડેમમાં નવા નીરની આવક શરૂ! સિંચાઈના પાણીની ચિંતા દૂરભરૂચ: ગણેશ મહોત્સવ નિર્મિત્તે ‘નિર્માલ્ય રથ’નું પ્રસ્થાન, નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા પહેલભરૂચ: વાગરા પહાજ ગામે યુવાનની હત્યાના આરોપીને ગામમાં લઇ જવાયો, પોલીસે ઘટનાનું કર્યું રી કન્સ્ટ્રક્શનસુરત : બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યોભરૂચ:જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન સાબરકાંઠા : પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા, 300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ!ભરૂચ: વાલિયા પોલીસે વલસાડ જિલ્લામાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યોઅંકલેશ્વર: જુના છાપરા પાસે 50 વર્ષીય ઈસમે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસ તપાસ શરૂભાવનગર : સિંચાઈ વિભાગના 16 માંથી 8 ડેમમાં નવા નીરની આવક શરૂ! સિંચાઈના પાણીની ચિંતા દૂરભરૂચ: ગણેશ મહોત્સવ નિર્મિત્તે ‘નિર્માલ્ય રથ’નું પ્રસ્થાન, નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા પહેલભરૂચ: વાગરા પહાજ ગામે યુવાનની હત્યાના આરોપીને ગામમાં લઇ જવાયો, પોલીસે ઘટનાનું કર્યું રી કન્સ્ટ્રક્શન

Tag: <span>Amreli News</span>

અમરેલી : સસ્તામાં સોનું આપવાની લાલચ આપી પોરબંદરની મહિલા પાસેથી જુનાગઢના ઠગબાજોએ રૂ. 7 લાખ ખંખેરી લીધા

Jul 23, 2025 1 min read

સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં માધવપૂરની મહિલાને અમરેલીના ધારી ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં મહિલાએ ઠગબાજોને રૂ. 7 લાખ આપી…

અમરેલી : ધારીના પ્રેમપરામાં પ્રોહિબિશન અને પાસાના આરોપીએ કરેલા દબાણ પર તંત્રે ચલાવ્યું બુલડોઝર

Jul 15, 2025 1 min read

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત ધારીના પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર…

અમરેલી : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્રની ઉદાસીનતા,શેત્રુજી નદી પરનો સાત દાયકા જૂનો બ્રિજ ખખડધજ બનતા સમારકામની ઉઠી માંગ

Jul 11, 2025 1 min read

1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ…

અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

Jul 8, 2025 1 min read

ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી…

અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

Jun 17, 2025 1 min read

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક…

અમરેલી : ઘરની બહાર સૂતા આધેડ વ્યક્તિને દીપડાએ ફાડી ખાતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું…

Jun 10, 2025 1 min read

ધારી તાલુકામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે સોઢાપર ગામે આધેડ વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો…

અમરેલી : 8 વર્ષના બાળકની પાંપણ પર જુ જેવા જંતુથી કુતુહલ, ડોકટરે વિચિત્ર દર્દમાંથી દર્દીને આપી રાહત

Jun 10, 2025 1 min read

સાવરકુંડલામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી,એક નાનકડા 8 વર્ષના બાળકની પાંપણ પર 28 જેટલી જુ જેવા જંતુઓ…

અમરેલી : 13 ગામ પગલા સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાય, કિસાન નેતા રાજુ કરપડા આવ્યા ખેડૂતોની વ્હારે…

May 28, 2025 1 min read

13 ગામ પગલા સમિતિ સભામાં ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર…

અમરેલી : શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારતી ઘટના CCTVમાં કેદ, જીવદયા પ્રેમીએ નોંધાવી ફરિયાદ…

May 28, 2025 1 min read

ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે…