નવસારી: આરક સિસોદ્રા ગામે સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવતા સસ્પેન્ડ કરાયા,પંચાયતોની કામગીરી સામે સવાલ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા આરક સિસોદ્રા ગામે સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.