સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો PM મોદીએ કહ્યું આ કાંઠો આજે ધન્ય બની ગયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો.
અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ…