અમરેલી : દિવાળી બગડવાની ખેડૂતોમાં હૈયા વરાળ, કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા હરાજી બંધ કરાવી…
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.