રોજ સવારમાં ઊઠીને પીવો કોથમીરનું પાણી, અનેક બીમારીઓમાં મળશે મોટી રાહત…..
કોથમીરના પાન અને તેને બીજ ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓમાં રાહત અપાવે છે.
કોથમીરના પાન અને તેને બીજ ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓમાં રાહત અપાવે છે.
ધાણાનું પાણી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડવાનું કામ પણ ખૂબ જ સરળતા સાથે કરે છે.