કઠોળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે, તો તમારા આહારમાં આ રીતે કરો સામેલ…
કઠોળએ ખૂબ જ ફાયદાકારક ખોરાક છે, જે ખાવાથી શરીરને એક સાથે ઘણા જરૂરી પોષક તત્વો મળે છે.
કઠોળએ ખૂબ જ ફાયદાકારક ખોરાક છે, જે ખાવાથી શરીરને એક સાથે ઘણા જરૂરી પોષક તત્વો મળે છે.
સ્પ્રાઉટ્સ એટલે ફણગાવેલા કઠોળ, જેને લોકો નાસ્તામાં ખાય છે. ફાઈબરથી ભરપૂર આ ખોરાક ચયાપચયને વેગ આપે છે,