આરોગ્ય ઉનાળામાં રોજ પીવો બીલાનું શરબત, ગરમીમાં પણ રહેશે ઠંડક, જાણો સરળ રેસિપી. May 21, 2024 1 min read તમારા આહારમાં પેટને ઠંડુ રાખનારા પીણાંનો સમાવેશ કરવો પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.