ભરૂચ: પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોસ્ટ વોન્ટેડ ટોપ ટેન યાદીમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપીની બિહારથી કરી ધરપકડ
ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને ભરૂચ પેરોલ ફર્લોની ટીમના પી.એસ.આઈ.આર.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ લિસ્ટેડ આરોપીઓને…
