ભરૂચ: મોંઘવારી બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના પ્રહાર,સી.એમ.ને પત્ર લખી મોંઘવારી નિવારણ વેક્સિનનું સંશોધન કરવા માંગ કરી
ઝઘડિયાના ધારાસભ્ય છોટુવસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે અને કોરોનાની વેક્સિનની જેમ જ યોજના…
