સુરત: બોગસ ડોક્ટરો પર પોલીસની તવાઈ,70 હજારમાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું કૌભાંડ
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં…