🔴 Breaking
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, મોદી નગર અને  કૃષ્ણ નગરમાં પાંચ મકાનનાં તાળાં તૂટ્યાંભરૂચ: શ્રવણ ચોકડી પર અકસ્માત બાદ મારામારી, ઘટનાના વીડિયો વાયરલકેરળમાં ભૂસ્ખલન’ના કારણે રેલવે ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું, અનેક ટ્રેનો રદ્દ થતાં મુસાફરો અટવાયા…સોનિયા ગાંધીએ ‘ઇન્સ્ટાગ્રામ’ પર પદાર્પણ કર્યું, પ્રથમ પોસ્ટમાં તેમના સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ની ઝલક રજૂ કરી…ભરૂચ: વોર્ડ નંબર 4માં રૂ.1.66 કરોડના ખર્ચે 2 માર્ગો નિર્માણ પામશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્તકચ્છ : મુન્દ્રાના ઝરપરા પાસે ટ્રેનની અડફેટે 15થી વધુ ગૌવંશના મોતથી ભારે આક્રોશ, ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજામભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતઅંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, મોદી નગર અને  કૃષ્ણ નગરમાં પાંચ મકાનનાં તાળાં તૂટ્યાંભરૂચ: શ્રવણ ચોકડી પર અકસ્માત બાદ મારામારી, ઘટનાના વીડિયો વાયરલકેરળમાં ભૂસ્ખલન’ના કારણે રેલવે ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું, અનેક ટ્રેનો રદ્દ થતાં મુસાફરો અટવાયા…સોનિયા ગાંધીએ ‘ઇન્સ્ટાગ્રામ’ પર પદાર્પણ કર્યું, પ્રથમ પોસ્ટમાં તેમના સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ની ઝલક રજૂ કરી…ભરૂચ: વોર્ડ નંબર 4માં રૂ.1.66 કરોડના ખર્ચે 2 માર્ગો નિર્માણ પામશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્તકચ્છ : મુન્દ્રાના ઝરપરા પાસે ટ્રેનની અડફેટે 15થી વધુ ગૌવંશના મોતથી ભારે આક્રોશ, ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજામભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોત

Tag: <span>bomb threat</span>

સોમનાથ મંદિર અને કમલમ્ સહિત અમદાવાદ ખાનપુરના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ચકચાર

Sep 21, 2026 1 min read

પ્રખ્યાત સોમનાથ મંદિર, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કોબા, અમદાવાદ શહેરના ખાનપુર અને ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર…

ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયુ

Sep 5, 2026 1 min read

ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.…

ભરૂચ: પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ, પોલીસે કડક ચેકીંગ હાથ ધર્યું

Jul 15, 2026 1 min read

ભરૂચમાં આવેલી છે પાસપોર્ટ ઓફીસ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકી ભર્યો મેલ મળતા દોડધામ અરજદારો કર્મચારીઓને…

વડોદરા : 17 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતા દોડધામ, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ…

Feb 16, 2026 1 min read

ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી…

સુરત : વેસુની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાય

Jul 22, 2025 1 min read

સુરત શહેરના વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો,  સમાચાર

દિલ્હીમાં નૌકાદળ અને CRPF સ્કૂલમાં બોમ્બની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

Jul 14, 2025 1 min read

ચાણક્યપુરીમાં સ્થિત એક નૌકાદળ સ્કૂલ અને દ્વારકામાં સ્થિત એક CRPF સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આ ઉપરાંત, બીજી…

પટના એરપોર્ટ પર મળી હતી બોમ્બની ધમકી , તપાસ અફવા હોવાનું બહાર આવ્યું, સુરક્ષામાં વધારો

Jul 12, 2025 1 min read

પટનામાં JPNI એરપોર્ટ પર શનિવારે અધિકારીઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ…

પટનાના JPNI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વાંચો તપાસમાં શું આવ્યું બહાર

Jul 12, 2025 1 min read

એરલાઇનને રાત્રે 1.25 વાગ્યે એક ઇમેઇલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે "એરપોર્ટ અને વિમાનોની આસપાસ રાખેલી બેગમાં…

ગીર સોમનાથ : વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, વાંધાજનક વસ્તુ ન મળી આવતા ભયનો માહોલ શાંત પડ્યો

Jul 7, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન…