🔴 Breaking
ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!

Tag: <span>caught</span>

અંકલેશ્વર : જીતાલી ગામે જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા, જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ પોલીસની કાર્યવાહી

Nov 16, 2023 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે નવી નગરીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

ભરૂચ:વટારીયા ગામ નજીક ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી

Nov 1, 2023 1 min read

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને…

ભરૂચ: સબજેલમાં હત્યાના ગુનાના આરોપી પાસેથી ઝડપાયો મોબાઈલ, ગુનો નોંધાયો

Oct 25, 2023 1 min read

પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી…

વડોદરા: કેબલ નાખવાના બહાને બીએસએનએલના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકી ઝડપાય

Oct 22, 2023 1 min read

કેબલ નાખવાના બહાને BSNLના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ભરૂચ : લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર પોક્સો એક્ટનો આરોપીને સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી ઝડપાયો…

Oct 9, 2023 1 min read

ધાંગધ્રા શહેરમાંથી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પોક્સોગ એક્ટના આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

નવસારી : માત્ર રૂ. 4 હજારમાં ધો-10, 12 અને ITIના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવતી ટોળકી ઝડપાય…

Sep 21, 2023 1 min read

ગણદેવી તાલુકામાં માત્ર 4 હજાર રૂપિયામાં ધોરણ 10, 12, ITI અને લિવિંગ સર્ટી બનાવી આપતી ટોળકીનો પોલીસે પર્દાફાશ…

ભરૂચ : છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા પોકસોના આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે ઝડપી પાડ્યો…

Sep 14, 2023 1 min read

ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા પોકસોના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

અમરેલી : હાલરિયામાં બાળકી ઉપર હુમલાની ઘટના બાદ 24 કલાકમાં જ 2 સિંહણ પાંજરે કેદ થઈ…

Sep 10, 2023 1 min read

જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી…

ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ

Sep 8, 2023 1 min read

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મોટી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે મગર ધશી આવતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચ: ઝઘડિયાના જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો

Sep 7, 2023 1 min read

જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ…