Featured ભરૂચ : ચંદેરીયા ગામે આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાય Nov 15, 2021 1 min read આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની 146મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.