અમદાવાદમાં ભણેલી ચંદ્રિકા ટંડને જીત્યો ગ્રેમી એવોર્ડ,સિંગર સહિત વેપાર જગતમાં છે મોટું નામ
ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય મૂળના અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ટંડનને તેમના આલ્બમ 'ત્રિવેણી' માટે 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ…
