“જનતા રેડ” : વલસાડના વેજલપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓની રાવ વચ્ચે પરપ્રાંતિયોના આધાર-પુરાવા ચકાસવામાં આવ્યા…
વેજલપુર ગામના રહીશો દ્વારા ગામમાં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવાઓ ચકાસવા માટે જનતા રેડ કરવામાં આવી હતી.
વેજલપુર ગામના રહીશો દ્વારા ગામમાં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવાઓ ચકાસવા માટે જનતા રેડ કરવામાં આવી હતી.
30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે.