અંકલેશ્વર : કેમક્રક્ષ કંપનીમાં વેક્યુમ મશીનનો વાલ્વ ખોલતી વેળા કામદારને વીજ કરંટ લાગતાં મોત…
જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ લીમીટેડ કંપનીમાં વેક્યુમ મશીનનો વાલ્વ ખોલતી વેળા વીજ કરંટ લાગતા કામદારનું મોત નીપજ્યું હતું.