Duleep Trophy : ચેતેશ્વર પુજારાની જાહેરાત, ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ હવે આ ટીમ સાથે રમશે ક્રિકેટ..!
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે.
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.