Entertainment હિંદ મહાસાગરમાં ચીનની બોટ પલટી, 39 લોકો ગુમ, સર્ચ ઓપરેશન શરૂ May 17, 2023 1 min read મંગળવારે હિંદ મહાસાગરના મધ્ય ભાગમાં ચીનની એક બોટ પલટી જતાં 39 લોકો ગુમ થઈ ગયા હતા.