🔴 Breaking
સુરત : પાંડેસરામાં અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડનર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા,600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગFSSAIએ દેશની જાણીતી દારૂ બનાવતી કંપનીઓ સામે કરી મોટી કાર્યવાહી, કેટલીક બ્રાન્ડના દારૂના વેચાણ પર પણ લગાવ્યો પ્રતિબંધ ભરૂચ: મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મહિલા રોજગાર મેળો યોજાયો, જરૂરિયાતમંદ મહિલાઓએ લીધો લાભભરૂચ: એક્સપ્રેસ હાઇવે સહિતના પ્રોજેકટના કારણે ખેતરોમાં પાણીનો નિકાલ અટક્યો હોવાના આક્ષેપ, ખેડૂતોએ વળતરની કરી માંગપાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારના પોલીસ સ્ટેશનના ધક્કા બંધ! પોલીસ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાતસાબરકાંઠા : અવિરત વરસાદથી લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન, ખેતરો પાણીમાં ગરકાવભરૂચ : વાલિયાના વિઠ્ઠલગામમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસના દરોડા, 10 જુગારીઓની અટકાયત….સુરત : પાંડેસરામાં અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડનર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા,600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગFSSAIએ દેશની જાણીતી દારૂ બનાવતી કંપનીઓ સામે કરી મોટી કાર્યવાહી, કેટલીક બ્રાન્ડના દારૂના વેચાણ પર પણ લગાવ્યો પ્રતિબંધ ભરૂચ: મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મહિલા રોજગાર મેળો યોજાયો, જરૂરિયાતમંદ મહિલાઓએ લીધો લાભભરૂચ: એક્સપ્રેસ હાઇવે સહિતના પ્રોજેકટના કારણે ખેતરોમાં પાણીનો નિકાલ અટક્યો હોવાના આક્ષેપ, ખેડૂતોએ વળતરની કરી માંગપાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારના પોલીસ સ્ટેશનના ધક્કા બંધ! પોલીસ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાતસાબરકાંઠા : અવિરત વરસાદથી લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન, ખેતરો પાણીમાં ગરકાવભરૂચ : વાલિયાના વિઠ્ઠલગામમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસના દરોડા, 10 જુગારીઓની અટકાયત….

Tag: <span>clash</span>

અમરેલી : લીલીયાના સલડી ગામે સરપંચની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ,બે સમાજના લોકો વચ્ચે ધીંગાણામાં 23 ઈજાગ્રસ્ત

Oct 23, 2025 1 min read

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે બઘડાટી બોલી હતી.સરપંચની ચૂંટણીના મનદુઃખના કારણે બે સમાજના લોકો આમને…

ભાવનગર : વડવા ચબુતરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ,સર્જાયેલી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ

Oct 23, 2025 1 min read

ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.…

જૂનાગઢ : દિવાળીની રાત બની રક્તરંજીત,ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું સર્જાતા એક યુવકની હત્યા,5 આરોપીની ધરપકડ

Oct 22, 2025 1 min read

જૂનાગઢમાં દિવાળીની રાત રક્તરંજીત બની હતી, ફટાકડા ફોડવા મુદ્દે મહિલા સહિત 5 લોકોએ જીવલેણ હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો,આ…

સાબરકાંઠા : પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપી, 8થી વધુ ઇજાગ્રસ્ત

Oct 18, 2025 1 min read

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની…

ભરૂચ: કોમી અથડામણ બાદ પોલીસના ઘાડેધાડા રસ્તા પર ઉતર્યા, અંકલેશ્વરમાં ફ્લેગમાર્ચ યોજાઈ

Sep 11, 2024 1 min read

ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં…

ભરૂચ: ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ, પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની કરી અટકાયત

Sep 11, 2024 1 min read

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના  પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં…

વડોદરા : પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે થઈ અથડામણ…

Apr 1, 2024 1 min read

વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત…

સાબરકાંઠા: પ્રાંતિજન મોટામાંઢ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે પૈસાની લેતી દેતીમાં જુથ અથડામણ, એકનું મોત

Feb 15, 2024 1 min read

સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતિમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી…

વડોદરા : જાતિ વિષયક શબ્દને લઈને પાદરાના ગામેઠા ગામે 2 જૂથ વચ્ચ અથડામણ, પોલીસ કાફલો દોડી આવ્યો…

Aug 16, 2023 1 min read

ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને 2 જુથ વચ્ચે અથડામણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહીતનો પોલીસ કાફલો ઘટના…

વડોદરા: સાવલીમાં ફરી એકવાર બે જુથ વચ્ચે અથડામણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Dec 16, 2022 1 min read

વડોદરાના સાવલીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા…