પહાડો પર ભારે હિમવર્ષા, રોહતાંગમાં બરફનું તોફાન, ત્રણ દિવસ માટે કોલ્ડવેવનું યલો એલર્ટ
ઉત્તર ભારતના પર્વતો પર સતત હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે
ઉત્તર ભારતના પર્વતો પર સતત હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે
રાજ્યમાં આ સપ્તાહથી તાપમાન ગગડવાની આગાહી અમદાવાદ સહિત રાજ્યમાં તબક્કાવાર વધશે ઠંડી
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર
કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું