ઉત્તરાખંડ : રૂદ્રપુરમાં ઝેરી ગેસ લીક થતાં અત્યાર સુધીમાં 18 લોકો બેભાન, SDMને પણ ઉલ્ટીની ફરિયાદ
ઉત્તરાખંડના રુદ્રપુરમાં મંગળવારે સવારે ટ્રાન્ઝિટ કેમ્પના આઝાદ નગર/રાજા કોલોનીમાં ભંગારના વેરહાઉસમાં રાખેલ ગેસ સિલિન્ડર લીક થવા લાગ્યું