🔴 Breaking
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…

Tag: <span>cows</span>

મહારાષ્ટ્રઃ ‘અમને સરકારના સર્ટિફિકેટની જરૂર નથી’, દેશી ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપવા પર વિપક્ષનો પ્રહાર

Oct 1, 2024 1 min read

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દેશી ગાયોને રાજ્યમાતાનો દરજ્જો જાહેર કર્યો છે. આ દરમિયાન વિપક્ષ તેના પર પ્રહારો કરી રહ્યો…

સાબરકાંઠા: પ્રાંતિજમાં રખડતી ગાયોના ત્રાસથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભયગ્રસ્ત

Aug 4, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં…

અંકલેશ્વર : કસાઇવાડ ખાતે ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા…

Mar 24, 2024 1 min read

શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની…

વલસાડ : શંકાસ્પદ લંમ્પિ વાયરસને લઈને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું, 11,400 ગાયને વેક્સિન અપાય…

Sep 5, 2023 1 min read

પશુઓમાં જોવા મળતો લંમ્પિ વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં લંમ્પિ વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો થઈ રહ્યો છે

ભરૂચ : નંદીની ગૌશક્તિપીઠ દ્વારા પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન અપાયું…

Jan 7, 2023 1 min read

ભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન…

Video લ્યો બોલો ભરૂચમાં માર્ગ પરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી પણ ફાયર વિભાગે કરવાની !

Sep 12, 2022 1 min read

ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે.

લમ્પિ વાયરસનો “કહેર” : સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ, તો સુરેન્દ્રનગરમાં 7 ઘેટાંના મોતથી ફફડાટ…

Aug 25, 2022 1 min read

સમગ્ર રાજ્યમાં લમ્પિ વાયરસથી હજારો પશુઓના મોત નીપજ્યા છે, ત્યારે સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ જોવા મળ્યા…

વડોદરા : સામાજિક સંસ્થા દ્વારા ગાયોને રોજ 5 હજાર ઘી-ગોળવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની શરૂઆત, રોટલી બનાવવા મશીન પણ વસાવ્યું

Aug 4, 2022 1 min read

વડોદરાની એક સામાજિક સંસ્થા પાંજરાપોળની 1000 ગાયોને રોજ પોષણ યુક્ત રોટલી ખવડાવે છે.