🔴 Breaking
સુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોતસુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત

Tag: <span>crime news</span>

અંકલેશ્વર: અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બાઈક વોશિંગ બાબતે મિત્રોએ કરી મિત્રની હત્યા, 2 આરોપીની ધરપકડ

Mar 11, 2026 1 min read

અંકલેશ્વરના અંદાડા ગામમાં બે શખ્સોએ બાઈક વોશિંગ મામલે કિશોરને માર મારી ફેંફસા અને છાતીમાં ઇજા કરી મોતને ઘાટ…

ગીર સોમનાથ : ઉનાના ભેભા ગામમાં સંબંધો લોહીયાળ બન્યા,પત્ની પર પતિનો કુહાડીથી જીવલેણ હુમલો, પત્નીનું મોત

Mar 7, 2026 1 min read

ગીર સોમનાથ  જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં દંપતી વચ્ચેનો કંકાસ હત્યાની ઘટનામાં પરિણમ્યો હતો.જેમાં પત્નીને પતિએ કુહાડીના ઘા…

ભરૂચ: ઝૂંપડપટ્ટીમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, નરાધમ આરોપીની સી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

Mar 5, 2026 1 min read

ભરૂચની એક ઝૂંપડપટ્ટીમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની…

ભરૂચ: વાગરા પંથકમાં ભાઈગીરી કરતા માથાભારે ઇસમને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, સરઘસ કાઢી જાહેર માર્ગ પર ફેરવ્યો

Mar 3, 2026 1 min read

ભરૂચના વાગરા પંથકમાં એક વ્યક્તિને કાર વડે કચડી હત્યાના પ્રયાસના માથાભારે આરોપીનું પોલીસે ભર બપોરે ઉઘાડા પગે ચલાવી…

ભાવનગર: પૈસાની લેતી-દેતીમાં ચાકુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો

Feb 20, 2026 1 min read

ભાવનગરના દરબારી કોઠાર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં અજાણ્યા શખ્સોએ હુસેન સલીમ પઠાણ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા…

સુરત : પોલીસની ધોંસ છતાં અસામાજિક તત્વો બેફામ,ખાડોદરામાં તોફાનીઓએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં લગાવી આગ

Dec 14, 2025 1 min read

સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ…

બોટાદમાં 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરાને વારંવાર હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી

Dec 9, 2025 1 min read

કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં…

સુરેન્દ્રનગર : અપશબ્દો બોલવાની માથાફુટમાં ઉશ્કેરાયેલા મિત્રએ જ મિત્ર પર છરી ફેરવી, પોલીસે કરી 2 હત્યારાઓની ધરપકડ

Dec 9, 2025 1 min read

ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવાની માથાફુટમાં છરીના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા…

સાબરકાંઠા : પ્રાંતિજના દલપુર પાસે ફાયનાન્સ પેઢીનો એજન્ટ લૂંટાયો,બાઈક પર આવેલા શખ્સો આંખમાં મરચું નાખી રૂ.8 લાખ રોકડ લૂંટી ફરાર

Dec 5, 2025 1 min read

ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ લૂંટનો ભોગ બન્યો હતો,અજાણ્યા શખ્સોએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 8 લાખ રોકડની…

અમદાવાદ: બાવળામાં નજીવી બાબતે બોલાચાલી થતાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

Nov 29, 2025 1 min read

મૃતક ભાડુઆત સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા…