સુરત : સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ, ચપ્પુના ઘા વાગતા યુવાનની હત્યા…
સુરત શહેરના વેસું વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી