🔴 Breaking
ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!

Tag: <span>Dahod</span>

વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શી જરૂર : નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત “વાયરલ”

Mar 5, 2022 1 min read

ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા

દાહોદ : ત્રણ છાત્રો હજી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયા, અધિકારીઓએ લીધી પરિવારોની મુલાકાત

Mar 1, 2022 1 min read

દાહોદ શહેરના ત્રણ વિધાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલાં હોવાથી દાહોદના પ્રાંત અધિકારી અને દાહોદના ડીવાયએસપી તેમજ ટાઉન પીઆઈ…

દાહોદ : દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી, વાંચો બકરી ચરાવનાર યુવકની સતર્કતા..!

Feb 26, 2022 1 min read

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગળ-મહુડી નજીક બકરી ચરાવવાવાળાની સતર્કતાના કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી…

દાહોદ : નિષ્ઠુર માતા પોતાની 2 દિવસીય બાળકીને ત્યજી ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ…

Feb 17, 2022 1 min read

જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે…

દાહોદ : સાસરીમાં જવા નીકળેલો યુવાન રસ્તામાંજ થઈ ગયો ગાયબ, જુઓ તેની સાથે શું બન્યું..?

Feb 17, 2022 1 min read

દાહોદ તાલુકાનાં કાળી તળાઈ નજીકથી 40 વર્ષીય યુવકનો તેની મોટરસાઇકલ સાથે મૃતદેહ મળી આવ્યો, અજાણ્યા ઇસમોએ યુવાકને મોના…

દાહોદ: રેલ્વે લાઈનનો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ,લાખોનો મુદ્દામલ કબ્જે કરાયો

Feb 6, 2022 1 min read

રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ…

દાહોદ : ખોદકામ દરમ્યાન કૃષ્ણ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ..

Feb 1, 2022 1 min read

દાહોદ શહેરમાં ખોદકામ દરમ્યાન પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ…

જુનાગઢ : મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદના 3 શખ્સોની ધરપકડ…

Jan 21, 2022 1 min read

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો…