🔴 Breaking
સુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોતસુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત

Tag: <span>Dahod</span>

દાહોદ: જવેલર્સના રૂ.20 લાખની બેગ પાનની દુકાનનો સંચાલક ઇરાદાપૂર્વક ઘરે લઇ જતા ભેરવાયો,પોલીસે કરી ધરપકડ

Jan 16, 2025 1 min read

દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક…

દાહોદ: ફરિયાદી જ નીકળ્યો આરોપી,સમાધાનમાં રૂપિયા ન આપવા પડે તે માટે રચ્યું લૂંટનું પ્રપંચ

Jan 8, 2025 1 min read

દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઘરમાં બાકોરૂ પાડીને 7 લૂંટારુ દાગીના તેમજ રોકડની લૂંટ કરી ગયા હોવાની ઘટનાથી પોલીસ…

દાહોદ: દાઉદી વ્હોરા સમાજનો પ્રેરણાત્મક નિર્ણય,15 વર્ષથી ઓછી વયના બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો

Dec 26, 2024 1 min read

દાહોદના દાઉદી વ્હોરા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે,જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા…

દાહોદ : 31stને લઈને તમામ ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત, ડ્રોન કેમેરા અને બ્રીથ એનાલાઈઝરથી સઘન ચેકિંગ…

Dec 23, 2024 1 min read

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ…

દાહોદ : લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા..!

Dec 13, 2024 1 min read

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે વહેલીતકે સ્મશાન બને…

દાહોદ : હાઈટેક પોલીસે થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાંથી નશાકારક પાકનો કર્યો પર્દાફાશ

Nov 17, 2024 1 min read

દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા…

દાહોદ : જમીન કૌભાંડ મામલે પોલીસે જમીન દલાલ સહિત માલિકોની ધરપકડ કરી

Nov 8, 2024 1 min read

દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ…

દાહોદથી પોતાના માદરે વતન રાજસ્થાન જતા પરિવારને નડ્યો માર્ગ અકસ્માત,પાંચ સભ્યોના કરૂણ મોત,એક ઈજાગ્રસ્ત

Oct 24, 2024 1 min read

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર…

દાહોદમાં શાળાના આચાર્યએ આચરેલા જધન્ય કૃત્યમાં માત્ર 12 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી

Oct 3, 2024 1 min read

દાહોદના સીંગવડના તોરણીમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી…

ભરૂચ : દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજાની માંગ

Sep 30, 2024 1 min read

ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી તેની હત્યા કરનાર આરોપીને…