ચક્રવાત ‘જાવાદ’ ટૂંક સમયમાં ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા !
ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’ 4 ડિસેમ્બરે રાજ્યમાં પહોંચવાની શક્યતા બાદ ઓડિશા સરકારે તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે.