IND vs AUS 1st T20 : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ, પંત કે કાર્તિક કોને મળશે તક?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાશે.