ભરૂચ: જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવા સેમીનારનું કરાયું આયોજન
ભરૂચમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા વધે એ માટે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું