દીવમાં મધદરિયે બોટ અને શિપ વચ્ચે અકસ્માત, 4 ખલાસી અને બોટ લાપતા બન્યા
દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3 ને બચાવી લેવાયા…