Connect Gujarat

You Searched For "diwali"

ભરૂચ: GSRTCને દિવાળીના તહેવારોમાં રૂ.2.60 કરોડની થઈ આવક, 6.80 લાખ મુસાફરોએ મુસાફરીનો લીધો લાભ

18 Nov 2023 11:48 AM GMT
ભરૂચ GSRTCને દિવાળી પર્વના તહેવારોમાં 6.80 લાખ મુસાફરોએ 9 દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ₹2.60 કરોડની આવક થઈ છે.

દિવાળીથી પણ વધુ મહત્વનો માનવમાં આવતો દિવસ એટ્લે લાભ પાંચમ, જાણો તેનું મહત્વ

18 Nov 2023 6:43 AM GMT
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે

ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

17 Nov 2023 7:51 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

ગુજરાત એસટી નિગમની દિવાળીમાં તિજોરી છલકાઈ, વાંચો કેટલી કરી કમાણી

16 Nov 2023 3:54 PM GMT
દિવાળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્ધારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું...

દિવાળીના દિવસે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા આ 5 પ્રશ્નો, ત્રીજો સવાલ વધુ ઇન્ટરેસ્ટિંગ.....

16 Nov 2023 10:25 AM GMT
ભારતમાં દિવાળીના તહેવારો ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે. ત્યારે ગૂગલ પણ દિવાળીમાં ભારતીયો પર નજર રાખીને બેઠું હતું.

ભરૂચ:દિવાળીના દિવસે શહેરમાં 11 જેટલી જગ્યાએ લાગી આગ, ફાયર ફાયટરો થયા દોડતા

13 Nov 2023 11:15 AM GMT
પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી

જુનાગઢ: દિવાળીના દિવસે ઘરની લક્ષ્મી સમાન વહુનું પૂજન અર્ચન કરાયુ, સ્ત્રીઓના સન્માન માટે નવી પહેલ

13 Nov 2023 8:15 AM GMT
દિવાળીના પાવન દિવસે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના નિવાસ સ્થાને અનોખી રીતે લક્ષ્મીપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...

ભરૂચ:પ્રકાશના પર્વ દિવાળીની હર્ષોઉલ્લાસથી ઉજવણી,ફટાકડાના ધ્વનિ સાથે વાતાવરણ ગુંજી ઊઠયુ

13 Nov 2023 8:11 AM GMT
પ્રકાશના પર્વ દિવાળીની ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીની રાત્રીએ રાજયમાં આગના 7 બનાવ,ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવવામાં આવ્યો કાબુ

13 Nov 2023 8:05 AM GMT
પ્રકાશના પર્વ દિવાળીની રાત્રીએ રાજ્યમાં છઅલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.

ડિસેમ્બર મહિનામાં ભારતની આ રોમાંચક જગ્યા પર અચૂક જાઓ, ટ્રીપ રહેશે યાદગાર....

13 Nov 2023 8:00 AM GMT
ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે. તો આ મહિનામાં ફરવા જવાની પણ ખૂબ જ મજા આવે છે.

અમરેલી:સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો,લોકોએ એકબીજા પર ફેકયા ઈંગોરિયા

13 Nov 2023 7:24 AM GMT
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે

સાબરકાંઠા: પ્રાંતિજ સહિત તાલુકામાં મેરીયામી ગ્રામિણ પરંપરા આજે પણ યથાવત,બાળકો હાથમાં મશાલ લઈ ફરે છે ઘરે ઘરે

13 Nov 2023 7:12 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે