Connect Gujarat

You Searched For "DRDO"

કર્ણાટક DRDOનું તપસ ડ્રોન થયું ક્રેશ, ટેસ્ટ માટે ઉડતું ડ્રોન ક્રેશ થઈ ખુલ્લા મેદાનમાં પડ્યું....

21 Aug 2023 7:51 AM GMT
ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને રવિવારે એક ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ડ્રોન ક્રેસ થયું હતું.

સફળ "પરીક્ષણ" : ભારતની આ મિસાઇલથી દુશ્મન નહીં બચે, નાપાક યોજનાઓ એક ચપટીમાં નાશ પામશે...

8 Sep 2022 9:13 AM GMT
ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે સ્થિત લોન્ચ કોમ્પ્લેક્સમાંથી તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું

ભારતની શક્તિઃ લદ્દાખમાં મિસાઈલ 'હેલિના'નું સફળ પરીક્ષણ, સ્વદેશી હેલિકોપ્ટર દ્વારા કરાયું નિશાન, જાણો તેની વિશેષતા

12 April 2022 10:16 AM GMT
હેલિનાનું સ્વદેશી અત્યાધુનિક લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવના અપગ્રેડેડ સંસ્કરણ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કોરોનાનો ભરડો:ગાંધીનગરમાં ફરી શરૂ થશે DRDOની કોવિડ હોસ્પિટલ

5 Jan 2022 6:10 AM GMT
ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેસ વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે

DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

11 Dec 2021 7:41 AM GMT
પિનાકા રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીનીક્ષમતાને વધારતા ડીઆરડીઓએ શનિવારે તેના નવા સંસ્કરણ પિનાકા-ઇઆર (એક્સ્ટેન્ડેડરેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

હિંદુસ્તાનના સમુદ્રમાં ધ્રુવ ચમકશે ! ન્યુક્લિયર મિસાઈલોને ટ્રેક કરવાવાળું ભારતનું પ્રથમ જહાજ થશે લોન્ચ

3 Sep 2021 11:27 AM GMT
ભારતને ટૂંક સમયમાં એક એવુ હથિયાર મળવાનુ છે કે ત્યારબાદ સમુદ્રમાં ચીન અને પાકિસ્તાનની દરેક પ્રકારની રણનીતિનો પહેલાથી વધુ તાકાત સાથે ભારતીય નેવી જડબાતોડ...

ભારતે પોખરણમાં કર્યું નાગ મિસાઇલનું પરીક્ષણ, દુશ્મનની ટેંકને આસાનીથી કરશે ધ્વંસ

22 Oct 2020 6:45 AM GMT
ભારતે ગુરુવારના રોજ સવારે સુરક્ષાની દ્રષ્ટિએ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રાજસ્થાનના પોખરણમાં નાગ એંટી ટેંક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું...