News Ind Vs Eng : મેચ બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં Ms Dhoniની એન્ટ્રી.! Jul 10, 2022 1 min read ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું.