અંકલેશ્વર:GIDCના રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ
નોટિફાઈડ વિભાગે એકાએક રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી…

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી