જો તમે કુદરતી પદ્ધતિઓ દ્વારા કાળી અને જાડી આઇબ્રો મેળવવા માંગતા હોવ તો આ ઘરેલું ઉપાય અજમાવો.
થ્રેડીંગ અને પ્લકીંગને કારણે કેટલીક સ્ત્રીઓની ભમર અને પાંપણમાં ઓછા વાળ હોય છે
થ્રેડીંગ અને પ્લકીંગને કારણે કેટલીક સ્ત્રીઓની ભમર અને પાંપણમાં ઓછા વાળ હોય છે
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં…