અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર સુરતના યુવાન નકલી કસ્ટમ અધિકારીના હાથે લુંટાયો May 26, 2022 1 min read અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના યુવાન સાથે લૂંટની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.