સાબરકાંઠા : કોરોના મૃતકના પરિવારજનોને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સાંત્વના પાઠવી, રૂ. 4 લાખ સહાય આપવા સરકારને અપીલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ, ગઢોડા અને કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન…
