મહીસાગર : મુવાડા ગામના ખેડૂત પરિવારના આ સંતાનોએ ચેસના મ્હોરાની વ્યૂહરચનામાં કુશળતા હાંસિલ કરી, FIDEના રેન્કિંગમાં મેળવ્યું સ્થાન
છ બાળકોએ આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDEના રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.ખેડૂત પરિવારના આ સંતાનોએ ચેસના મ્હોરાઓની વ્યૂહરચનામાં કુશળતા હાંસિલ કરી ગુજરાત |…
