Featured ગીર સોમનાથ: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારો પરત વતન ફરતા સર્જાયા લાગણી સભર દ્રશ્યો Nov 19, 2021 1 min read પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારો પરત વતન ફરતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા