🔴 Breaking
પરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોપરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Tag: <span>Foreign Liquor</span>

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાલિયાના દોલતપુર ગામેથી રૂ.4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ

Oct 4, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1584 નંગ બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ…

અંકલેશ્વર: તાલુકા પોલીસે દઢાલ ગામની ડ્રિમ સિટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

Sep 30, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ…

અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે કાપોદ્રા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ,રૂ.7.89 લાખનો મુદ્દામાલ જપ્ત

Sep 27, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા આરોપીના મકાન તથા કારમાંથી રૂ.1.84 લાખનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી રૂ.7.89…

અંકલેશ્વર: NH 48 પરથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો, રૂ.28 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

Sep 19, 2025 1 min read

બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7680…

જૂનાગઢ : માંગરોળના દરિયા કિનારેથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ,મરીન પોલીસે શરુ કરી તપાસ

Sep 19, 2025 1 min read

જૂનાગઢના માંગરોળ બંદર ખાતે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેમાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું, લાખોના ઇલેક્ટ્રિક ઉપકરણોની આડમાં લઇ જવાતો હતો દારૂ

Aug 23, 2025 1 min read

કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની અધધ 4629 બોટલો મળી આવી હતી. LCB એ ચાલકની કુલ રૂપિયા…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાલિયાના પીઠોર ગામેથી રૂ.6.77 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Aug 7, 2025 1 min read

પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની 2292 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 6.77 લાખનો દારૂ અને 7 લાખની પીકઅપ ગાડી…

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક કન્ટેનરમાં ઘાસની આડમાં લઇ જવાતો રૂ.24 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ

Jul 30, 2025 1 min read

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.10 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

Jul 19, 2025 1 min read

ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક ગાડીમાં વિદેશી…

ભરૂચ ઝઘડિયાના કદવાલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ.1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ

Jul 12, 2025 1 min read

ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે…