વડોદરા : વાઘોડિયાના ગણેશપુરા ગામે આતંક મચાવનાર 2 કપિરાજ પાંજરે પુરાયા, ગ્રામજનોમાં રાહતનો શ્વાસ…
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ ગણેશપુરા ગામમાં કપિરાજનો ત્રાસ ખૂબ વધ્યો હતો.