Featured જુનાગઢ : નાતાલના મીની વેકેશનમાં ગિરનાર ખાતે ઊમટ્યું માનવ મહેરામણ… Dec 25, 2023 1 min read ગિરનાર પર્વત પર આવેલ જગત જનની માઁ અંબાના દર્શન કરવા હજારો પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા