સોનાની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસે 2.75 કરોડનું સોનું જપ્ત કર્યું.
ચોટીલા પોલીસના સફળ ઓપરેશનમા પોલીસે હાઇવે ઉપરથી સોનાની હેરાફેરીનો પર્દાફાશ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો…