Featured અરવલ્લી: હત્યાની બે ઘટનામાં એક પતિએ પત્નીને કુહાડીના ઘા માર્યા તો બીજાએ ગ્રાઈન્ડર મશીન વડે ગળુ કાપ્યુ ! Apr 18, 2024 1 min read પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેંસી નાંખી હતી.